આ બ્લોગ પર તમને વિજ્ઞાન વિષયને લગતી ઘણી એવી માહિતી મળી રહેશે,જે આપને ચોક્કસથી ઉપયોગી થશે. તેમાં એક અનોખા અંદાજમાં વિજ્ઞાન વિષયને ગુજરાતી ભાષામાં રજુ કરવામાં આવ્યો છે. તેમાં બાળકોને ગમે તેવા જ્ઞાન સાથે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઈલોલ ગૃપ સહકારી મંડળી હાઈસ્કુલ,ઈલોલ અને રસુલબેન અમદાભાઈ પટેલ

SCIENTIFIC RULES


સિદ્ધાંતો(SCIENTIFIC RULES)

સિધ્ધાંત
શોધક
ગુરુતવાકર્ષણનો નિયમ
ન્યૂટન
સાપેક્ષતાનો સિધ્ધાંત
આઇન્સ્ટાઇન
ગ્રહોની ગતીનો સિધ્ધાંત
કેપ્લર
ક્વોન્ટમ સિધ્ધાંત
મૈક્સ પ્લેંક
આનુવંશિકતાનો સિધ્ધાંત
મેન્ડલ
રેડિયો એક્ટિવિટી
એન્ટોની બેકવેરલ
વિધુત અવરોધ
ઓહમ
લોલક
ગેલેલિયો
વસ્તી
માલથસ
ઘનતા
આર્કિમિડીઝ
ઉત્ક્રાંતિ
ચાલ્સ ડાર્વિન
રેડિયો એક્ટિવિટી
બેકવેરલ
વિધુત પૃથ્કરણના નિયમો
માઇકલ ફેરાડે
ગતિના નિયમો
ન્યૂટન
તરવાનો સિધ્ધાંત
આર્કિમિડીઝ
તાપની અણુગતિ
કલ્વિન
પ્રકાશનો વિધુતચુંબકીય સિધ્ધાંત
મૈક્સવેલ
રામન અસર
સી.વી.રામન
વિધુતચુંબકીય પ્રેરણ
માઇકલ ફેરાડે
કૃત્રિમ રેડિયોએક્ટીવિટી
મેડમ જૂલિયટ અને નાઇનર ક્યૂરી
પરમાણુવાદ
ડાલ્ટન