આ બ્લોગ પર તમને વિજ્ઞાન વિષયને લગતી ઘણી એવી માહિતી મળી રહેશે,જે આપને ચોક્કસથી ઉપયોગી થશે. તેમાં એક અનોખા અંદાજમાં વિજ્ઞાન વિષયને ગુજરાતી ભાષામાં રજુ કરવામાં આવ્યો છે. તેમાં બાળકોને ગમે તેવા જ્ઞાન સાથે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઈલોલ ગૃપ સહકારી મંડળી હાઈસ્કુલ,ઈલોલ અને રસુલબેન અમદાભાઈ પટેલ

MAGAZINE


વિજ્ઞાનને લગતા અગત્યના મેગેઝીન

 1. સફારી http://www.scribd.com/collections/2327366/Safari-Gujarati )
 2. સ્કોપ
 3. વિજ્ઞાન દર્શન (www.ravikrupatust.org)
 4. વિજ્ઞાન દષ્ટિ (www.vascsc.org)
 5. વિહંગ
 6. સંગત-પ્રકૃતિ અને પર્યાવરણ રક્ષક ટ્રસ્ટ,અમરેલી
 7. વિજ્ઞાન ગણિત કોષ
 8. વિજ્ઞાન વાણી -(science center vadodara)
 9. Vigyan Prasar( www.vigyanprasar.gov.in)
 10. લોકસરવાણી
 11. microsoft encarta encyclopedia
વિજ્ઞાનને લગતા  પુસ્તકો
 • ગમ્મત સાથે વિજ્ઞાન(વિક્રમ એ. સારાભાઈ કૉમ્યુ.સા.સેન્ટર)
 • ચાલો પ્રયોગ કરીએ(ડૉ. નગીન મોદી)
 • તમે જાતે કરી જુઓ(ગટુભાઈ ચોકસી)
 • રમતાં  રમતાં વિજ્ઞાન(સુમનરાય ત્રિપાઠી)
 • આવો   પ્રયોગ પ્રયોગ રમીએ( ડૉ. નગીન મોદી)
 •  વિજ્ઞાનની આંખે
 • પ્રદુષણ અને પર્યાવરણ
 • ‘વિશ્વના મહાન વૈજ્ઞાનિકો’
 • વિજ્ઞાનધારા
 • વૈજ્ઞાનિકોના વિચાર રત્નો
 • રસાયણશાસ્ત્રના પારીભાષિક કોશ
 • ચાલો જગીએ પર્યાવરણ બચાવીએ
 • વિજ્ઞાનની કેડીએ