આ બ્લોગ પર તમને વિજ્ઞાન વિષયને લગતી ઘણી એવી માહિતી મળી રહેશે,જે આપને ચોક્કસથી ઉપયોગી થશે. તેમાં એક અનોખા અંદાજમાં વિજ્ઞાન વિષયને ગુજરાતી ભાષામાં રજુ કરવામાં આવ્યો છે. તેમાં બાળકોને ગમે તેવા જ્ઞાન સાથે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઈલોલ ગૃપ સહકારી મંડળી હાઈસ્કુલ,ઈલોલ અને રસુલબેન અમદાભાઈ પટેલ

મુખ્ય ધાતુઓ અને તેની ખનીજોક્રમ
ધાતુ
ખનીજ
1
સોડિયમ
સોડિયમ ક્લોરાઇડ,સોડિયમ સલ્ફેટ,
સોડિયમ કાર્બોનેટ,સોડિયમ નાઇટ્રેટ,બોરેક્સ
2
મેગ્નેશિયમ
મેગ્નેસાઇટ,એપ્સોમાઇટ,ડોલોમાઇટ,કાર્નેલાઇટ
3
એલ્યુમિનીયમ
બોક્સાઇટ,ડાયસ્પોર,કોરનડમ,ક્રાયોલાઇટ
4
પોટેશિયમ
પોટેશિયમ કલોરાઇડ, પોટેશિયમ કાર્બોનેટ, પોટેશિયમ નાઇટ્રેટ
5
કેલ્શિયમ
કેલ્સિયમ કાર્બોનેટ,ફોસ્ફોરાઇટ,જિપ્સમ,ફ્લોરસ્પાર
6
મેંગેનીઝ
પાઇરોલ્યુસાઇટ,મૅગ્નાઇટ
7
લોખંડ
મેગ્નેટાઇટ,હિમેટાઇટ, સિડેરાઇટ,લાઇમોનાઇટ,
આયર્ન પાઇરાઇટ
8
તાંબુ
કેલ્કોસાઇટ,કેલ્કોપાઇરાઇટ,ક્યુપ્રાઇટ,મેલેકાઇટ,
એજુરાઇટ,કોપર ગ્લાન્સ
9
જસત
ઝિંકાઇટ,ઝિંક બ્લેન્ડ,કૈલામીન,ફ્રેકલિનાઇટ
10
ચાંદી
નેટિવ સિલ્વર,કેરાજીરાઇટ,અર્જેન્ટાઇટ,
હોર્ન સિલ્વર,સિલ્વર ગ્લાન્સ
11
ટિન
કૈસિટેરાઇટ
12
પારો
સિનેબાર
13
સીસું
ગેલિના,સીરુસાઇટ,મેપ્લોકાઇટ