આ બ્લોગ પર તમને વિજ્ઞાન વિષયને લગતી ઘણી એવી માહિતી મળી રહેશે,જે આપને ચોક્કસથી ઉપયોગી થશે. તેમાં એક અનોખા અંદાજમાં વિજ્ઞાન વિષયને ગુજરાતી ભાષામાં રજુ કરવામાં આવ્યો છે. તેમાં બાળકોને ગમે તેવા જ્ઞાન સાથે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઈલોલ ગૃપ સહકારી મંડળી હાઈસ્કુલ,ઈલોલ અને રસુલબેન અમદાભાઈ પટેલ

VIDEO


 વિજ્ઞાન મેળો (Science fair) એક સ્પર્ધા છે જેમાં પ્રતિસ્પર્ધી પોતાની બનાવેલી વિજ્ઞાન પરિયોજના પ્રસ્તુત કરે છે. વિજ્ઞાન મેળો પ્રાઇમરી ,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન  તથા  પ્રૌદ્યોગિકી જેવા વિષયોમાં રસ પેદા કરવા માટે અને એમની પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનો અવસર પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ પોતાના વિજ્ઞાન પ્રોજેક્ટો પરિણામોના રિપોર્ટના રૂપમાં, ડિસ્પ્લે બોર્ડના રૂપમાં અથવા મૉડેલના રૂપમાં રજૂ કરતા હોય છે.

                 આ પ્રવૃત્તિ શિક્ષણની સહાયક પ્રવૃત્તિ ગણાય છે. તેનો હેતુ વિદ્યાર્થી વિજ્ઞાનના વિષયમાં રસ લઇ ભણે અને સંશોધનક્ષેત્રે પણ જાગ્રત બને તેવો હોય છે.

પ્રસ્તુત છે વિજ્ઞાનના ગણાબધા મોડેલ બનાવવા માટે ના વિડીયો